The Secret of Business Chanakyani Najare


The Secret of Business Chanakyani Najare

Rs 150.00


Product Code: 18252
Author: Darshali Soni
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Binding: Soft
ISBN: 9789389946505

Quantity

we ship worldwide including United States

The Secret of Business Chanakyani Najare by Darshali Soni | The Ultimate Guide for Business | Business related books in Gujarati.

ધ સિક્રેટસ ઓફ બિઝનેસ ચાણક્યની નજરે - લેખક : દર્શાલી સોની 

                અત્યારના ઝડપી યુગમાં લોકો પાસે હજારો વર્ષો જૂના શાસ્ત્રો મેળવીને વાંચવાનો સમય નથી. સાથોસાથ માહિતીનો સંગ્રહ એટલો વધુ છે કે શું વાંચવું અને શું ન વાંચવું તે નક્કી કરવું અઘરું બનતું જાય છે. આવા સમયે જો તમને કોઈ એવું પુસ્તક મળી જાય જેમાં તમને ધંધા માટે બધું જ જરૂરી જ્ઞાન મળી જાય તો કેવું? તે પણ મહાન ચાણક્ય પાસેથી ધંધા વિશે શું શીખવું તે જ તમને એક પુસ્તકમાંથી મળી જાય તો? આવા જ એક પ્રયાસના ભાગરૂપે “ધ સિક્રેટસ ઑફ બિઝનેસ: ચાણક્યની નજરે” પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં આપેલ ચાણક્યનું જ્ઞાન તમને આધુનિક સમયમાં પણ ઉપયોગી સાબિત થશે. આ પુસ્તકમાંથી તમે સ્વ વિકાસ કેવી રીતે કરવો, ધંધામાં લીડરશીપનું શું મહત્ત્વનું છે, સફળતા કેવી રીતે હાંસિલ કરવી, આયોજન અને અમલ કઈ રીતે ધંધા અને જીવનમાં ઉપયોગી સાબિત થરો અને ચાણક્યની નીતિ અને સમજ તમને ધંધામાં કેવી રીતે ઉપયોગી થશે. તેની સમજ આપેલ છે. તો ચાલો, ચાણક્યના માર્ગદર્શનનો પ્યાલો પીવા તૈયાર થઇ જાવ.


There have been no reviews