Authors


Dhumketu

Dhumketu

ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ‘ધૂમકેતુ’ (૧૨-૧૨-૧૮૯૨, ૧૧-૩-૧૯૬૫): નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર. જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં. ૧૯૩૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો. ૧૯૫૩માં નર્મદ સુવર્ણચંદ્રક. ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્યપ્રણેતા ગણાયા. એમની નવલિકાઓમાં સામાન્ય, દીન દરિદ્ર પાત્રોનો પ્રથમવારનો પ્રવેશ ક્રાંતિકારક હતો. એમની ભાવનાવાદી નવલિકાઓમાં મસ્તીભર્યા, રંગદર્શી, કલ્પનારંગ્યા વાતાવરણમાં તેઓ કોઈ આદર્શ કે ભાવનાનું નિરૂપણ અને ઊર્મિનું ઉત્કટ આલેખન કરે છે તો વાસ્તવલક્ષી નવલિકાઓમાં એમનો ઝોક સમાજસુધારણા પ્રત્યેનો છે. ગાંધીભાવનાનો પડઘો પણ એમણે ઝીલ્યો છે. ‘તણખા’ મંડળના ચાર ભાગોમાં એમની વાર્તાઓ સંગ્રહસ્થ છે.

View Products

Dinkar Joshi

Dinkar Joshi

List of Gujarati books by author Dinkar Joshi. Buy online books by Dinkar Joshi.

છેલ્લા છ દાયકા જેટલા સમયથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સર્જન યાત્રા કરી રહેલા શ્રી દિનકર જોષીના ૧૫૨ જેટલા ગ્રંથો પ્રકાશિત થઈ ચૂક્યા છે. આમાં નવલકથાઓ, ટૂંક વાતઓિ, ચિંતનાત્મક નિબંધો, પ્રસંગ ચિત્રો, સંપાદનો ઇત્યાદિ પ્રકારોનું એમણે ઊંડું ખેડાણ કર્યું છે. શ્રીકૃષ્ણ અને ગાંધીજી આ બે એમના અભ્યાસના ખાસ પાત્રો રહ્યા છે. રામાયણ, મહાભારત તથા વેદ ઉપનિષદ જેવા ગ્રંથોને એમણે આધુનિક સંદર્ભમાં આ લેખ્યો છે. જીવનકથનાત્મક નવલકથાઓનું આલેખન એ એમનું વિશિષ્ટ પ્રદાન છે. કવિ નર્મદ, ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિલાલ, મહમદ અલી ઝીણા, રવીન્દ્રનાથ ટાગોર, તથાગત બુધ, સરદાર પટેલ અને લેવ સૅલૉયના વન ઉપર આધારિત એમની નવલકથાનોએ એક અનોખી કેડી કંડારી છે, હરિલાલ ગાંધીના જીવન ઉપર આલેખાયેલી નવલકથા પ્રકાશનો પડછાયો” ઉપરથી અંગ્રેજી સહિત અનેક ભારતીય ભાષાઓમાં નાટયાંતરો થયો અને એ પ્રેક તથા હિન્દીમાં એના ઉપર ચલચિત્રોનું પણ નિર્માણ થયું,

  એમના સંખ્યાબંધ પુસ્તકો તથા અન્ય રચનાઓના અંગ્રેજી, હિન્દી, મરાઠી, બંગાળી, ઓરિયા, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ તથા જર્મન એમ વિવિધ ભાષાઓમાં અનુવાદો થયો છે, એકીસાથે છ ભાષાઓમાં એમના ૧૫ પુસ્તકો પ્રકારિત કરવાની ઘટનાને લિષ્કા બુકે ઑફ રેકોર્ડસમાં ભારતીય ભાષાઓના વિક્રમ તરીકે સ્થાન મળ્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ તથા સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ દ્વારા એમને પારિતોષિક પ્રદાન થયા છે, જે. જે. ટી . યુનિવર્સિટી (રાજસ્થાન)  દ્વારા એમને ડી.લિટ્રની માનદ્ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે,

ગુજરાતી ભાષાઓમાં એમણે સમગ્ર મહાભારતના અનુવાદનું સંપાદન કર્યું છે, જેના ૨૦ ગ્રંથોનો સંપુટ પ્રગટ થયો છે. ગુજરાતી ભાષાના સત્વશીલ મંથોને અન્ય ભાષાઓમાં પ્રકાશિત કરાવવાના ઉદ્દેશ સાથે છેલ્લા થોડા વરસોથી તેઓ ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાનના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે.

View Products

Jay Vasavada

Jay Vasavada

List of Gujarati books by author Jay Vasavada. Buy online books by Jay Vasavada.

Most awaited gujarati book Ye Dosti by Jay Vasavada has been launched just in this Diwali. First time Gujarati book released on subject Dosti/Yaari/Friendship/Mitrarta which is considered as special relationship of the world.

Some of the best selling books of writer Jay Vasavada are Ye Dosti - Book of Friendship, JSK (Jaishree Krishna), Mummy Pappa, Jay Ho & many more.

View Products

K M Munshi

K M Munshi

કનૈયાલાલ માણેકલાલ મુનશી (૩૦-૧૨-૧૮૮૭, ૮-૨-૧૯૭૧): નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર, વિવેચક. જન્મ ભરૂચમાં.બહુઆયામી પ્રતિભા ધરાવતા મુનશી નવલકથા, નાટક, આત્મકથા, નિબંધ જેવા સ્વરૂપોમાં વિપુલ સાહિત્યસર્જન કરી વર્ષો સુધી ગુજરાતી સાહિત્યના કેન્દ્રબિંદુ બની રહ્યા. એમની નવલકથાઓમાં અદભુતરસરંજિત ઘટનાવલિ, પટ્ટાબાજી સમા સંવાદો અને શૂરવીર પાત્રસૃષ્ટિનો બહોળા વાચકવર્ગ પર આજે ય પ્રભાવ છે. એ જ રીતે પ્રેરક-બોધક વિષયવસ્તુની પસંદગી તથા તેના નાટ્ય-સંઘર્ષોચિત નિરૂપણ દ્વારા સામાજિક સભાનતા કેળવવાની ખેવનાથી મુનશી નાટ્યલેખકોમાં અગ્રણી બની રહે છે.

View Products

A G Krishnamurti

A G Krishnamurti

List Of Books written by A G Krishnamurti

View Products

A J Maker

લેખકનું નામ જોશી અંકિત રાજેન્દ્ર ભાઈ છે જેની ફેસબુક પર A.J.Maker નામની ID છે અને વાર્તા લેખન માટે આજ નામનો ઉપયોગ કરે છે. લેખક મૂળ કચ્છ - ભુજના રહેવાસી છે. M.A. વિથ સંસ્કૃત કરેલ છે તેમજ એજ્યુકેશન ફિલ્ડમાં M.Ed કરેલ છે. વ્યવસાય સંદર્ભે લેખક “માં આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશન, ભુજ - કચ્છ”માં ASST.LECTRER છે તેમજ, Shubham’s world નામથી કમ્પ્યુટર વર્ક અને વેબ ડેવલોપમેન્ટ, vegmorning.com નામની વેબસાઈટ, જેમાં શાકભાજી, ફ્રુટ્સ, પતંજલિ પ્રોડક્ટ્સ ભુજ માધાપર માં ઓનલાઈન વેંચવામાં આવે છે, “Mitra Fruits” ફ્રુટ સપ્લાયર એન્ડ એક્સ્પોર્ટર જેવા બિઝનેસ સાથે જોડાયેલા છે.

View Products

Aasutosh Desai

આશુતોષ ગીતા પ્રોફેશ્નાલી ફાયનાન્સગ ક્ષેત્ર સાથે સંકળાયેલ પરંતુ, નાટ્ય, વકતૃત્વ, વાદ-વિવાદ જેવા અનેક પર્ફોર્મિંગ આર્ટ ક્ષેત્રે બાળપણથી જ ખૂબ રસ રહ્યો છે અને આ ક્ષેત્રોમાં યુનિવર્સિટી લેવલથી લઈને સ્ટેટ અને નેશનલ લેવલ સુધી અનેક સિધ્ધીઓ મેળવી છે. તેમનું લેખન કાર્ય ક્યારે શરૂ થયું તે કહેવું આમ તો મુશ્કેશલ છે. પરંતુ હા, એક લેખક તરીકે તેમની સફર થઈ આજથી ૮ વર્ષ પહેલાં. સૂરતથી જ પ્રકાશિત થતાં ગુજરાત ગાર્ડિયનમાં પહેલીવાર કોલમ લખી અને ત્યાંથી શરૂ થયેલી આશુતોષ ગીતાની સફર આજે તો બીજા ત્રણ ન્યુઝ પેપર, બે મેગેઝિન્સ અને ત્રણ વેબ પોર્ટલ સુધી વિસ્તરી છે. ગુજરાત ગાર્ડિયન માટે તેઓ દર સોમવારે, દર બુધવારે અને શુક્રવારે એમ ત્રણ અઠવાડિક કોલમો લખે છે તો વળી એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારની બુધવારની પૂર્તિમાં પણ તેમની છેલ્લાં છ વર્ષથી કોલમ આવે છે. અને છેલ્લાં ત્રણ વર્ષથી તે સંદેશ માટે પણ દર સોમવારની પૂર્તિમાં કોલમ લખતા રહ્યા છે. ગુજરાતી પ્રિમીયમ મેગેઝીન કોકટેલ ઝિન્દગી સાથે પણ તેઓ સંકળાયેલા છે અને અવાર-નવાર તેમાં લેખો લખતા રહે છે. જ્યારે રીડગુજરાતી, જલસા કરો જેંતીલાલ અને સ્ટોરી મિરર જેવા માધ્યમો દ્વારા તમે એમને ઓનલાઈન પણ વાંચી જ શકો છો. એટલું જ નહીં આશુતોષ દેસાઈના નામથી તેમના પોતાના બ્લોગ પણ તેઓ લેખો અને તેમની સ્ટોરી અપલોડ કરતા રહેતા હોય છે.

View Products

Adhir Amdavadi

Adhir Amdavadi

Buy gujarati Book written By Adhir Amadavadi

View Products

Agatha Christie

Agatha Christie

Books of Agatha Christie in Gujarati. List of books by writer Agatha Christie. All popular books of author  Agatha Christie now available in Gujarati language books & available to purchase online at our site www.gujaratibooks.com.

Agatha Christie was a mystery writer who was one of the world's top-selling authors with works like Murder on the Orient Express and The Mystery of the Blue Train.

 

View Products

Akresh Joshi

List of Gujarati books by author Akresh Joshi. Buy online books by Arkesh Joshi

View Products

Alok Chatt

બી.બી.એ. ગ્રેજ્યુએટ છે. તેમજ માર્કેટિંગ મેનેજમેન્ટમાં પીજી ડીપ્લોમા હોલ્ડર છું. બુક અને ઇન્ડિયા બુકમાં રેકોર્ડ કરનાર કથાકડી જેવી નવલકથામાં ૫૧મો એપિસોડ લખવાની તક પણ મળેલ છે. માતૃભારતીની એક અને પ્રતિલિપિની ત્રણ સ્પર્ધાઓમાં મારી કૃતિ વિજેતા થયેલ છે.

View Products

Alpa vasa

અલ્પા વસા, જિંદગીને હળવાશથી લેનારી, સંસ્કૃત ભાષાના ભારેખમ વિષયની શિક્ષિકા. સાયકોલોજી વિષય સાથે સ્નાતક કર્યું અને પછી ૨૦ વર્ષ સુધી પોતાનો મજબૂત માળો ગૂંથવામાં વ્યસ્ત રહ્યા. પછીનાં પંદર વર્ષ પતિ સાથે વ્યવસાયમાં જોડાઈ, કાર્યેષુ મંત્રીનો રોલ પણ બખૂબી નિભાવ્યો. સમાજનું આપેલું, સમાજને પાછું આપવામાં માનનારા એવા એમણે સ્કુલમાં સંસ્કૃત ભાષા શીખવવાનું હોંશભેર શરૂ કર્યું. પોતે પણ વિદ્યાર્થી બની ઉત્સાહથી પોતાનો સંસ્કૃત અભ્યાસ આગળ કરવા લાગ્યાં. ગુજરાતી ભાષા પ્રત્યેનાં પ્રેમે જ તેમને કવિતા, વાર્તા, લેખ, નિબંધ લખતાં સમજતા કરી, આજે અહીં સુધી પહોંચાડ્યા છે. પ્રથમ પુસ્તક કાવ્યાલ્પ અને બીજો વાર્તાસંગ્રહ વાર્તાલ્પ

View Products

Amish Tripathi

Amish Tripathi

Amish Tripathi is an alumnus of Indian Institute of Management Calcutta. Although he originally wanted to be a historian, Tripathi initially chose a career in finance because he couldn't afford the former. He worked for 14 years in the financial services industry, in companies such as Standard Chartered, DBS Bank and IDBI Federal Life Insurance, before starting his writing career.

The Immortals of Meluha, Tripathi's first novel, was published in February 2010. It is the first book in the Shiva Trilogy. The second book in the series, The Secret of the Nagas, was released on 12 August 2011. The third installment, titled The Oath of the Vayuputras, is expected to be released in late 2012. The trilogy is a fantasy re-imagining of the Indian deity Shiva's life and adventures.
The Immortals of Meluha in Gujarati was the best seller Gujarati novel of the year 2012.

The Immortals of Meluha and The Secret of the Nagas, the first two novels by Tripathi, have been commercial successes. As of August 2012, more than 749,000 copies have been sold.

View Products