Mind Power Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe


Mind Power Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe

Rs 198.00


Product Code: 17408
Author: Darshali Soni
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 91
Binding: Soft
ISBN: 9789386343802

Quantity

we ship worldwide including United States

Mind Power Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe by Darshali Soni | Compilation of thoughts from worlds best seller books on mind power

માઈન્ડ પાવર પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે? - રજૂઆત: દર્શાલી સોની

(વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના ક્રીએટિવિટી પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર.)

આ પુસ્તકમાં અંગ્રેજીમાં માઇન્ડ પાવર કે બ્રેઈન પાવર પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે. આપને બધા સંભાળતા આવીએ છીએ કે આપને આપણા માઈન્ડનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતા નથી પરંતુ સવાલ તો એ છે કે માઈન્ડનો મહત્ત્મ ઉપયોગ કરવા કરવું શું? કઈ રીતે માઈન્ડને કેળવવું? બ્રેઈન પાવર વધારવા શું કરવું? –આવા અનેક સવાલોના જવાબ અહીં આપને વિશ્વના આ ક્ષેત્રનાં ટોચના ૧૦ નિષ્ણાતો પાસેથી જાણવા મળશે. આમાંના મોટાભાગના નિષ્ણાતોએ બ્રેઇનના આભ્યાસ પાછળ પોતાની જિંદગી ખર્ચી નાખી છે, તેમનું જ્ઞાન આપને આ એકજ પુસ્તકમાંથી મળી રહેશે.


There have been no reviews