Bauddha Sahitya Ni Amar Kathao


Bauddha Sahitya Ni Amar Kathao

Rs 250.00


Product Code: 17273
Author: Darshali Soni
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 128
Binding: Soft
ISBN: 9789386343642

Quantity

we ship worldwide including United States

Bauddha Sahitya Ni Amar Kathao by Darshali Soni | Gujarati book on Gautam Buddha | Gujarati stories on Gautam Buddha

બૌદ્ધ સાહિત્યની અમર કથાઓ - લેખક : દર્શાલી સોની 

Sanskrut sahitya vaibhav shreni by Darshali Soni

જગતભરના તમામ પ્રાચીન સાહિત્યની સરખામણીમાં દેવભાષા સંસ્કૃતમાં લખાયેલું સાહિત્ય ખૂબ વધુ સમૃદ્ધ છે. જીવન કે સંસ્કૃતિનું એકપણ પાસુ એવું નથી જેનું આલેખન આ સાહિત્યમાં ન હોય.  ‘સંસ્કૃત સાહિત્ય વૈભવ શ્રેણી’ દ્વારા વાચકો આ વૈભવને માણી શકશે. આ શ્રેણીમાં સંસ્કૃત સાહિત્યના મહાગ્રંથોમાં પીરસાયેલા જ્ઞાનને કથાઓના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જેથી દરેક વય અને સ્તરના લોકો તેને માણી શકે. કથાઓની સાથે જે તે ગ્રંથના બોધને પણ સરળતાથી સમજી શકાય તે રીતે સંકલીત કરી રજૂ કરવામાં આવ્યો છે.‘સંસ્કૃત સાહિત્ય વૈભવ શ્રેણી’ સંસ્કૃતમાં રચાયેલા સાહિત્યનો નીચોડ નથી ફક્ત ઝલક છે, પ્રસાદ છે, આચમન છે. આ આચમન પણ આપને શબ્દોથી રચાતા એક નવા જ વિશ્ચની સફર પર લઇ જાય છે, તો આવો કરીએ સંસ્કૃત સાહિત્યના બ્રહ્માંડની સફર.


Literature written in DevBhasha Sanskrit is very rich in comparison to all ancient literature of the world. There is no aspect of life or culture that is not in the literature. Readers can enjoy this splendor by 'Sanskrit literature Vaibhav series'. In this series, knowledge of the literature written in the scriptures of Sanskrit literature has been presented through the medium of stories. So people of all ages and strangers can enjoy it. With the stories, the teachings of the scriptures are also compiled as easily understood. The 'Sanskrit Sahitya Vaishav Rishi' is not only a penny of Sanskrit literature but it is only a glimpse, it is Prasad, it is amchamaan. This achamman also takes you on a new journey of words created by words, so let us do the journey of the Sanskrit literature of the cosmos.


There have been no reviews