Goal Setting Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe


Goal Setting Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe

Rs 198.00


Product Code: 17626
Author: Darshali Soni
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 96
Binding: Soft
ISBN: 9789386343888

Quantity

we ship worldwide including United States

Goal Setting Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe by Darshali Soni.

What you learn from the worlds best selling books on Goal Settings?  What is your goal for the carrier ? How to to set correct goal for life ? How to successfully achieve your goal ? All answers are in this book.

ગોલ સેટિંગ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકો માંથી શું શીખવા શીખવા મળે છે - લેખક : દર્શાલી સોની 

(વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના ગોલ સેટિંગ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર.)

આ પુસ્તકમાં અંગ્રેજીમાં ગોલ સેટિંગ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે.
       લાઈફ કે કેરિયરમાં તમારો ધ્યેય કે ગોલ શું છે ? કોઈ આ સવાલ કરે તો મોટાભાગના લોકો સ્પષ્ટ જવાબ આપી શકતા નથી અથવા તો ચીલાચાલુ જવાબ આપે છે પરંતુ હકીકતમાં ગોલ એટલે કે ધ્યેય કોને કહેવાય ? ગોલ કઈ રીતે સેટ કરાય અને સૌથી મહત્ત્વની બાબત એ કે નક્કી કરેલો ધ્યેય કઈ રીતે હાંસિલ કરી શકાય ? આ પુસ્તક આ તમામ બાબતો પર પ્રકાશ પાડે છે અને તમને ગોલ સેટ કરી કઈ રીતે સફળતાના માર્ગે યાત્રા કરવી તે શીખવે છે.


There have been no reviews