Network Marketing Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe
Network Marketing Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe by Darshali Soniનેટવર્ક માર્કટીંગ પરના વિશ્વના શ્રેઠ પુસ્તકો માંથી શું શીખવા મળે છે - લેખક : દર્શાલી સોની(વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના નેટવર્ક માર્કટીંગ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર.)આ શ્રેણી વિશે: ઈ.સ. ૧૯૨૦માં નેટવર્ક માર્કેટિંગની શરૂઆત થઇ આને આજે વિશ્વની ટોચની નેટવર્ક માર્કેટિંગ કંપનીઓનો વાર્ષિક કારોબાર ૧૬૭ બિલિયન ડોલરનો છે. ૨૦૨૫ સુધીમાં આ આંકડો ૬૪૫ બિલિયન ડોલર સુધી પહોંચી જવાની ધારણા છે. ભારતમાં પણ લાખો લોકો નેટવર્ક માર્કેટિંગ સાથે જોડાયેલા છે. આ પુસ્તકમાં અંગ્રેજીમાં નેટવર્ક માર્કેટિંગ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે.
|