Retire Early And Rich

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Retire Early And Rich by Rohit Gupta | Gujarati Business Guidance book by Rohit Gupta.રિટાયર Early And Rich - લેખક : રોહિત ગુપ્તાપુસ્તક વિશે... વહેલા નિવૃત્ત થઈને તમારું બાકીનું જીવન, કોઈ પણ ચિંત્રા કે ટેન્શન વિના સુખેથી ગુજારવા માંગો છો અને તમને કોઈ આવો રસ્તો બતાવે એવા માર્ગદર્શકની શોધમાં છો? તમે આ વાંચી રહ્યા છો એટલે તમે નસીબવંતા છો. આ પુસ્તક જરૂર તમને એવો માર્ગ દર્શાવશે કે જે તમને વહેલા નિવૃત્ત થઈને બાકીના જીવનને સરસ રીતે માણતા કરશે. એક વસ્તુ જે દરેક વ્યક્તિ સુધી આવે છે તે છે વૃદ્ધાવસ્થા. નિવૃત્તિ હંમેશાં વૃદ્ધાવસ્થા સાથે જોડાયેલી હોય છે અને તે દરેકના જીવનનો સૌથી વધુ અવગણાયેલું પાસું છે. નાની ઉંમરે આપણે તેની અસરકારક રીતે યોજના બનાવવા માટે વધુ સમય હોતો નથી. આ પુસ્તક એવા લોકો માટે યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન આપવાની પહેલ છે જેમની પાસે પૈસા છે.જો તમે બિનજરૂરી વસ્તુઓ ખરીદવા લાગશો તો તમારે જરૂરી વસ્તુઓ વેચી નાખવાનો વખત આવશે. |