Money Works
Money Works by Abhijeet Kolapkar | Gujarati Business Guidance book.મની વર્ક - લેખક : અભિજીત કોલપકરઆવક સતત કેવી રીતે વધારવી એની ઉપર જ આપણા સૌનું ધ્યાન હોય છે. પણ, શું તમે જાણો છો કે આવક સતત વધારવી શક્ય નથી પણ, પૈસા તમારા માટે સતત કામ કરતા રહે છે, એટલે એને ચોક્કસ વધારી શકાય છે? શું તમને ખબર છે…? પૈસા શું છે? આ પુસ્તકમાં પૈસાનું વિજ્ઞાન, પ્લાનિંગ, બચત, લોન્સ, ઇન્વેસ્ટમેન્ટ્સ, શૅરમાર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને રાખવા જેવી સાવધાની વગેરે અનેક વિષયો ઉપર સરળ ભાષામાં સમજાવાયું છે. યાદ રાખો |





