51 Secrets of Business Growth
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
51 Secrets of Business Growth by Yogesh Cholera | Business Guidance book.૫૧ સિક્રેટ ઓફ બિઝનેસ ગ્રોથ - લેખક : યોગેશ ચોલેરાવિશ્વભરના નિષ્ણાતોએ આપેલા બિઝનેસ ગ્રોથના 51 રહસ્યોની સરળ અને રસપ્રદ સમજૂતી. આ પુસ્તકની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં વિશ્વભરના નિષ્ણાતોએ આપેલા વિવિધ વિષયના 51 રહસ્યોની સરળ અને રસપ્રદ સમજૂતી આપવામાં આવી છે. આ પુસ્તક જીવનને 360 ડિગ્રીએ બદલવાનું એક વ્યવસ્થિત અભિયાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ વાચકના હાથમાં એક એવી ‘માસ્ટર કી’ મૂકવાનો છે, જે જીવનના દરેક બંધ દરવાજા ખોલી શકે. વિશ્વભરના શ્રેષ્ઠ વિચારોને તમારા જીવનનો હિસ્સો બનાવો. એક નવું રહસ્ય જાણો અને તમારી જાતને ગઈકાલ કરતાં આજે થોડી વધુ બહેતર બનાવો. |





