Koi Gori Koi Sanwarie
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Koi Gori Koi Sanwarie by Geeta Manek | Gujarati Articles book.કોઈ ગોર કોઈ સાંવરી - લેખક : ગીત માણેકઝૂકવાને બદલે ઝઝૂમવાનું પસંદ કરનાર સ્ત્રીઓની વાત.
આ પુસ્તકમાં છે જીવનના ઝંઝાવાતો સામે ટટ્ટાર ઊભી રહેલી આવી કેટલીય મહિલાઓના જીવનની એવી વાતો જે હંઝશા-નિરાશાના સમયમાં આપણો હાથ ઝાલે છે, આપણને ભાંગી પડવા દેતી નથી અને આપણને જીવન જીવવાનું બળ પૂરું પાડે છે. |





