Walter Isaacson Likhit Elon Musk


Walter Isaacson Likhit Elon Musk

Rs 1398.00


Product Code: 19530
Author: Walter Isaacson
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Number of Pages: 670
Binding: soft
ISBN: 9789361975707

Quantity

we ship worldwide including United States

Walter Isaacson Likhit Elon Musk by Walter Isaacson | Gujarati Biography book | Translated by Raj Goswami.

વોલ્ટર આઇઝેકસન લખિત ઇલોન મસ્ક - લેખલ : વોલ્ટર આઇઝેકસન 

ઇલોન મસ્ક - આજના સમયનું સૌથી વધુ રોમાંચક, પ્રગતિશીલ અને છતાં ગૂઢ વ્યક્તિત્વ. ઇનોવેટર મસ્ક ઇલેક્ટ્રિક કાર બનાવતી Tesla, અંતરિક્ષમાં સંશોધન કરતી SpaceX, બેઇન અને કૉમ્પ્યૂટર વચ્ચે ઇન્ટરફેસ ઊભી કરતી Neuralink અને સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ X જેવી કંપનીઓ દ્વારા વિશ્વને નવી દિશા બતાવે છે. તેનું સૌથી મોટું સ્વપ્ર માનવજાતને મંગળ ગ્રહ ઉપર વસાવવાનું પણ છે. મસ્કની ઓળખાણ ત્રણ શબ્દોમાં આવી જાય: Man. Method. Madness.
  • મસ્કનું મલ્ટિટાસ્કિંગ અસાધારણ છે. માનવજાત માટે કંઈક ને કંઈક કરતા રહેવાના તેના ઝનૂનને કારણે તે થાક્યા વગર કલાકો સુધી કામ કરે છે. તેનો જુસ્સો અને નવું કરવાની ફાવટ તેને એક અપવાદરૂપ શખ્સિયત બક્ષે છે.
  • તેનામાં સોશિયલ ઇન્ટેલિજન્સનો અભાવ છે. તે એટલો ભાવશૂન્ય છે કે નિષ્ફળતા કે અવરોધથી સહેજ પણ વિચલિત થતો નથી અને તેમાંથી બોધપાઠ લઈને આગળનો રસ્તો બનાવતો જાય છે. અન્યની જેમ હારવાને બદલે મસ્ક તકલીફોને જ તાકાત બનાવે છે.
  • ફાટ ફાટ થતી ઊર્જાથી ઊભરાતો ઇલોન ઘણાને તરંગી લાગે છે, પણ તેની સફળતા એના આ તરંગીપણામાંથી જ આવી છે. તે રિઝર્વ, અત્યંત સ્માર્ટ, આત્મનિરીક્ષક અને બૌદ્ધિક ક્ષમતાવાળો છે. તેણે સંઘર્ષોમાંથી પોતાનો રસ્તો કંડાર્યો છે.

There have been no reviews