Vishvaguru Shrila Prabhupada
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Vishvaguru Shrila Prabhupada by Usha Upadhyay | Gujarati Biography Book.વિશ્વગુરુ શ્રીલ પ્રભુપાદ - લેખક : ઉષા ઉપાધ્યય ભારતની બહાર સૌપ્રથમ વખત શ્રીકૃષ્ણભાવનામૃતને લઈ જઈને વિશ્વભરમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાવનાર શ્રીલ પ્રભુપાદ સ્વામી વીસમી સદીના સર્વોત્તમ આધ્યાત્મિક ગુરુ છે. અમેરિકા જઈને થોડાં વર્ષોમાં એમણે `ઇસ્કૉન’ની સ્થાપના કરીને કોઈ કલ્પના પણ ન કરી શકે એવાં વિરાટ કાર્યો સિદ્ધ કર્યાં હતાં. શ્રી ચૈતન્ય મહાપ્રભુના ‘હરે કૃષ્ણ’ સંકીર્તનને અમેરિકાની યુવા પેઢીમાં અને પછી યુરોપ તથા વિશ્વભરમાં લોકપ્રિય બનાવનાર શ્રીલ પ્રભુપાદ સ્વામીની અજોડ સાહસ, સમર્પણ, સંઘર્ષ અને સિદ્ધિઓથી સભર જીવનકથાનું રસપ્રદ અને પ્રેરક આલેખન આ પુસ્તકમાં થયું છે. ગુજરાતના સુપ્રસિદ્ધ સર્જક ડૉ. ઉષા ઉપાધ્યાયની કલમે આલેખાયેલું શ્રીલ પ્રભુપાદ સ્વામીનું આ જીવનચરિત્ર વાચકના હૃદયને વધારે નમ્ર, કરુણાસભર અને અધ્યાત્મમાર્ગી બનાવશે એવી શ્રદ્ધા છે. |





