Supercop Ajit Doval

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Supercop Ajit Doval by Mahesh Dutt Sharma | Gujarati Biography book by Ajit Doval.સુપરક્રોપ અજીત ડોભાલ - લેખક : મહેશ દુત શર્માભારતની સુરક્ષા ના જાંબાજ મહાનાયક. શું તમે ભારતના જેમ્સ બૉન્ડને ઓળખો છો? આ એક એવી વ્યક્તિ છે જે નીડરતા, નેતૃત્વ અને નિર્ભયતા જેવાં અનેક ગુણો ધરાવે છે. એમનું નામ છે ડોભાલ, અજિત ડોભાલ – ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. કઈ છે અજિત ડોભાલની વીરતાભરી સિદ્ધિઓ?
અજિત ડોભાલે અનેક મુશ્કેલ અને ખતરનાક કામગીરીઓનું સફળતાપૂર્વક નેતૃત્વ કરીને ભારતની અખંડિતતાને અકબ રાખવામાં અપ્રતિમ યોગદાન આપ્યું છે.રાષ્ટ્રની સુરક્ષા અને સન્માનને સર્વોપરી માનનારા, મક્કમ તથા કઠિન નિર્ણયો લેવામાં માહેર અજિત ડોભાવનું ગુજરાતીમાં પ્રકાશિત આ એકમાત્ર પ્રેરણાદાથી જીવનચરિત્ર-રાષ્ટ્ર માટે તેમના સમર્પિત જીવનનો ઊજળો હિસાબ આપે છે. |