Shree Mota

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Shree Mota by Haresh Dholakia | Gujarati Biography Book by Haresh Dholakia.શ્રી મોટા - લેખક : હરેશ ધોળકિયાગાંધી યુગે જે સમર્થ લોકો આપ્યા, તેમાં શ્રી મોટા પણ એક મહત્ત્વના વ્યક્તિ છે. સતત સંઘર્ષમય જીવન, અનેક રોગોના હુમલાઓ, આ બધા વચ્ચે કેવળ 'હરિ ૐ'ના નામ-સ્મરણથી જીવનમાં પરમનો અનુભવ કર્યો અને 'શ્રીમોટા' બન્યા. મહાન સંત બન્યા.સંત બની એકાંતમાં રહી સંસારને અવગણ્યો નહીં, પણ “મારે સમાજને બેઠો કરવો છે” કહી સમાજના દરેક વર્ગના ઉત્થાન માટે પુષ્કળ દાન આપ્યાં.સાથે વ્યક્તિગત વિકાસ માટે 'હરિ ૐ આશ્રમો' સ્થાપી હજારો લોકોને આત્મ-ચિંતન તરફ દોર્યા.શ્રીમોટા એટલે સંપૂર્ણ પ્રેમમૂર્તિ. તેમના જીવનનો અભ્યાસ વાચકને પણ ઊર્ધ્વ તરફ લઈ જાય છે. |