Vahali Astha
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Vhali Astha by Kajal Oza-Vaidya One of the best seller Gujarati book written by writer & motivational speaker Kaajal Oza Vaidya પુત્રી કદાચ પિતાની જિંદગીની છેલ્લી સ્ત્રી હોય છે ! પિતાએ પુત્રીને લખેલા આ પત્રો એક એવા નાજુક સંબધનાબદલાતા રંગોને આલેખવાનો પ્રયાસ છે. આજના સમયમાં જયારે સંતાનો માટે 'સમય નથી' કહીને, વસ્તુઓથી પોતાની ગેરહાજરીના અભાવનો અકાઊંન્ટ 'સેટલ' કરતાં માતા-પિતાની સંખ્યા વધતી જાય છે ત્યારે આ પુસ્તક કદાચ કોઈ પિતાને પોતાની પુત્રીને પત્રો લખવા પ્રેરણા આપશે કે પ્રોત્સાહિત કરશે. પિતાએ પુત્રીને લખેલા પત્રો એક નાજુક સબંધના બદલાતા રંગોને આલેખવાનો પ્રયાસ છે. સ્ત્રીલેખકે લખ્યા હોવા છતા આ પત્રો એક પિતાના હૃદયની લાગણીઓને વર્ષાવર્ષ વાચા આપે છે. 7થી 25 વર્ષની ઉંમર સુધી પુત્રીને સાંબોધીને લખાતા પિતાના આ પત્રોમાં દરેક પિતાએ પોતાની પુત્રીને કહેવાની વાતો છે. |