Dekhti Maano Kagad Jivan Ni Dhalti Sanje
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Dekhti Maano Kagad Jivan Ni Dhalti Sanje by Aruna Dev | Gujarati Articles book.દેખાતી માનો કાગડ જીવન ની ઢળતી સાંજે - લેખક : અરુણા દેવ લેખિકા :અરુણા દે"દાસી અરૂણાબેને આ પુસ્તકમાં હેતના હલેસા હલાવ્યાં છે. એમણે અનેક ઘરડાં ઘરોની મુલાકાતો લીધાં બાદ આ પુસ્તક લખ્યું છે. સંતાનો તેમની જવાબદારીમાંથી હાથ ઊંચા કરીને એમના વડીલોને વૃધ્ધાશ્રમોમાં મૂકી આવે છે. આવા અનેક વડીલ મા-બાપોની વ્યથાની કથાઓ તેમણે સાભળી છે. જો કે બધાં જ સંતાનો વૃધ્ધ મા-બાપને અવગણતાં નથી હોતાં. પણ જેઓ મા-બાપની કાનળજી લેવાનું ભૂલી જાય છે, સંતાન તરીકેની યતેમની ફરજ બજાવવાનું ચૂકી જાય છે એ સૌ અરુણાબેનના આ પુસ્તક માંના પત્રો વાંચશે તો નક્કી તેઓને પોતાની ભૂલ સમજાશે. અને જો તેઓ પોતાની ભૂલ સુધારવાનો પ્રયત્ન પણ કરશે તો આ પુસ્તકમાંના અરૂણાબેને લખેલાં પત્રો લેખે લાગશે. દરેક સિનિયર સિટીઝન અને યુવાનોએ વાંચવા-વસાવવા જેવું આ સુંદર પુસ્તક છે. |





