Misavasini Jel Dayri


Misavasini Jel Dayri

Rs 798.00


Product Code: 19536
Author: Vishnu Pandya
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Number of Pages: 348
Binding: soft
ISBN: 9789361977701

Quantity

we ship worldwide including United States

Misavasini Jel Dayri by Dr. Vishnu Pandya | Gujarati Historical Articles book about emergency situation in India.

મિસાવાસીની જેલ ડાયરી - લેખક : ડો. વિષ્ણુ પંડયા 

ભારતના ઇતિહાસના કાળા પ્રકરણ - કટોકટીની વેદના-સંવેદના ઔતિહાસિક કહાણી.

1,10,000નો જેલવાસ, 37,000 પ્રકાશનો પર સેન્સરશિપ, 100થી વધુ શહીદો, ભય અને ભ્રમનો માહોલ...
કટોકટી – ભારતના ઇતિહાસનું એક કાળું પ્રકરણ...
કંઈ કેટલાંય જુલમો, ત્રાસ, અન્યાય અને અપમાનો દ્વારા ભારતની લોકશાહી અને વિચારસ્વાતંત્ર્યનું ખુલ્લેઆમ વસ્ત્રાહરણ કરવામાં આવ્યું. ઇતિહાસના એ કાળા દિવસોનો પરિચય અને કંપાવી નાખતી પરિસ્થિતિઓનો અનુભવ કરાવતું આ દસ્તાવેજી પુસ્તક આવનારી પેઢીઓ માટે લખાયું છે. 


There have been no reviews