Gujarat Ma 19mi Sadina Vividh Pravaho
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Gujarat Ma 19mi Sadina Vividh Pravaho by Makrand Mehta | Gujarati Travel book.ગુજરાત માં 19મી સદીના વિવિધ પ્રવાહો - લેખક : મકરંદ મહેતાગુજરાતના ઐતિહાસિક, સાંસ્કૃતિક, સાહિત્યિક અને રાજકીય પ્રવાહોની તવારીખ રજૂ કરતા 19 લેખો આ પુસ્તકમાં છે. એમાં વિવિધ સંસ્થાઓ અને પ્રતિભાઓનો પરિચય પણ આપેલો છે. મકરંદ મહેતા જેવા સંન્નિષ્ઠ ઇતિહાસકારે 93 વર્ષની ઉંમરે પ્રચંડ પુરુષાર્થ કરીને તૈયાર કરેલું આ પુસ્તક અભ્યાસુઓ માટે સંદર્ભગ્રંથ બની રહેશે. |





