Aadi Somnath


Aadi Somnath

New

Rs 700.00


Product Code: 19667
Author: Yogesh Cholera
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2026
Number of Pages: 240
Binding: soft
ISBN: 9789347393358

Quantity

we ship worldwide including United States

Aadi Somnath by Yogesh Cholera | Gujarati Novel book by Somanth.

આદિ સોમનાથ - લેખક : યોગેશ ચોલેરા 

સતયુગમાં સોમનાથ જ્યોતિર્લિંગના પ્રાગટ્યની અમર ગાથા.
શું તમે જાણો છો આદિ જ્યોતિર્લિંગના પ્રાગટ્યનું અસલી રહસ્ય? આ નવલકથા એક યાત્રા છે એ સમયની, જ્યારે ચંદ્રના શ્રાપ નિવારણ માટે સ્વયં ભોળાનાથ પ્રભાસ ક્ષેત્રમાં પ્રગટ થયા. કેવી રીતે બન્યું હતું વિશ્વનું પ્રથમ સુવર્ણ મંદિર? દેવશિલ્પી વિશ્વકર્મા અને દેવોના સાંનિધ્યમાં રચાયેલી આ કથા તમને એક અલગ જ દુનિયામાં લઈ જશે. શ્રદ્ધા, તપ અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમાન આ કૃતિ વાંચીને, સોમનાથના સર્જનની એક અલૌકિક અને રોમાંચક યાત્રાના સાક્ષી બનો.

There have been no reviews