Rudra Ni Premkahani
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Rudra Ni Premkahani by Jatin Patel | Gujarati Novel book.રુદ્ર ની પ્રેમકહાની - લેખક : જતીન પટેલઆ નવલકથા તમને એક અલગ જ દુનિયાની સફર પર લઈ જશે. જ્યાં ગોચર-અગોચર ઘટનાઓ, ચમત્કારો, ઈશ્વરીય શક્તિઓ અને ચિત્ર-વિચિત્ર લોકોથી તમે રૂબરૂ થશો. આ કહનીઓ છે પટકલોકના એક એવા રાજકુમાર ની જે પોતાના લોકો માટે થઈને એક એવી સફર પર નીકળે છે જ્યાંથી જવિત પાછું આવવું લગભગ અશક્ય છે. આ સફર દરમિયાન તમે સતત રોમાંચ અનુભવશો. |





