Dwarkadhish
Dwarkadhish by Yogesh Cholera | Gujarati Novel Book.દ્વારકાધીશ એક અલૌકિક સૃષ્ટિ - લેખક : યોગેશ ચોલેરાદ્વારકા ના પથ્થરો અને શ્રીકૃષ્ણના શ્વાસ ને જોડતી કથા. દ્વારકાધીશ : એક અલૌકિક સૃષ્ટિની મહાગાથા (નવલકથા ) -દ્વારકાના પથ્થરો અને શ્રી કૃષ્ણના શ્વાસને જોડતી કથા લેખક-યોગેશ ચોલેરા આ માત્ર શાહીથી છપાયેલા શબ્દો નથી, આ 5000 વર્ષ જૂના સમુદ્રનો 'ઘૂઘવાટ' છે. આ નવલકથા મથુરાની રાખમાંથી સોનાની દ્વારકાના સર્જનની છે. આ યાત્રા એક 'શરણાર્થી'ની છે, જેણે તોફાની મોજાંઓ પર વિશ્વના સૌથી દિવ્ય સામ્રાજ્યનું નિર્માણ કર્યું. કૃષ્ણ અને દ્વારકા વિશે તમે ઘણું સાંભળ્યું હશે. પણ... દ્વારકાના પથ્થરો અને કૃષ્ણના શ્વાસને જોડતી આવી કથા તમે આજ સુધી ક્યારેય વાંચી નહીં હોય. અહીં પાને પાને ઇતિહાસ નહીં, પણ 'અનુભૂતિ' છે. પુસ્તક ખોલતા પહેલા સાવધાન રહેજો. કદાચ તમે 5000 વર્ષ પૂર્વેના જગતમાં ખોવાઈ જશો અને સાક્ષાત્ નારાયણની સમીપે પહોંચી જશો. |











