Surrogate

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Surrogate by Raghavji Madhad | Gujarati Novel book.સરોગેટ - લેખક : રાઘવજી માધડભાડે લીધેલ કૂખથી સર્જાતી સંવેદનાની ચિત્કારકથા. ગુજરાતી કથા-સાહિત્યમાં અનેક વિષયો આવ્યા, પરંતુ સર્જક રાઘવજી માથડ સાવ નવા-નક્કોર, વણછેડ્યા અને વિસ્મયજનક વિષય સાથે આ કથા લઈને આવ્યા છે.આ કથા 'સરોગેટ" એકવીસમી સદીમાં પણ માનવીએ વિચાર કરવો જોઇએ એવા સંવેદનશીલ વિષયને સ્પર્શે છે. એક NRI સ્ત્રી, સંતાનપ્રાપ્તિની ઇચ્છાથી પોતાના દેશમાં આવે છે. પોતાના પૂર્વપ્રેમીની મદદથી સરોગેટ પ્રક્રિયા કરાવવાનું વિચારે છે. કોઈ સારી અને સુંદર સ્ત્રીને મોંમાગ્યા રૂપિયા આપી કૃબ ભાડે રાખવાનું ધારે છે. એક દંપતી સંમત થાય છે.કોઇ વસ્તુની ખરીદી જેમ ભાવતાલ થાય છે. બંને સ્ત્રીઓની લાગણી ઘવાય છે.
માનવમનને મૂળ સહિત ઉખેડી નાખતા આવા સંવેદનશીલ અને સણસણતા સવાલોના જવાબ માટે તમારે આ કથામાંથી પસાર થવું જ રહ્યું. |