Chandrakanta


Chandrakanta

New

Rs 990.00


Product Code: 19509
Author: Yogesh Cholera
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Number of Pages: 396
Binding: soft
ISBN: 9789393542410

Quantity

we ship worldwide including United States

Chandrakanta by Devkinandan Khatri | Novel Book By Devkinandan Khatri | Translted By Yogesh Cholera

ચાંદ્રકાંતા - લેખક : દેવકીનંદન ખત્રી (અનુવાદ: યોગેશ ચોલેરા)

આધુનિક હિન્દી સાહિત્યનો પાયો નાખનાર લોકપ્રિય નવલકથા.
‘ચંદ્રકાંતા’ દેવકીનંદન ખત્રીની હિન્દી ભાષામાં લખાયેલી એક અત્યંત લોકપ્રિય નવલકથા છે, એવું કહેવાય છે કે, આધુનિક હિન્દી સાહિત્યનો પાયો આ નવલકથાથી નખાયો. આ નવલકથાના કારણે અનેક લોકોએ હિન્દી શીખવાનું શરૂ કર્યું. પ્રસિદ્ધ છે કે, દક્ષિણ ભારત સહિત અનેક બિન-હિન્દી ભાષી પ્રદેશોમાં લોકોએ માત્ર આ નવલકથા વાંચવા માટે હિન્દી ભાષા શીખી હતી!કોઈ નાટકની સ્ક્રીપ્ટ હોય એ રીતે દેવકીનંદન ખત્રીએ આ પુસ્તક લખ્યું છે. દરેક ચેપ્ટરને તેઓએ ‘બયાન’ નામ આપ્યું છે. ટેલિવિઝન પર શોપ ઓપેરા - એટલે કે લાંબો સમય ચાલતી સિરિયલ શરૂ થઈ, એ અગાઉ આ પુસ્તકમાં દેવકીનંદન ખત્રીએ ‘બયાન’ અંતર્ગત સિરિયલનો એપિસોડ હોય, એ રીતે પ્રકરણની માવજત કરી છે. પ્રકરણનો અંત એવી રીતે આવે, કે આગળ શું થશે એ જાણવાની ઉત્સુકતા વાચકમાં જળવાઈ રહે.

There have been no reviews