Bharat Mata Ki Jai
Bharat Mata Ki Jai by Natvar Gohel | Gujarati Novel book by Natvar Gohel.ભારત માતા કી જય - લેખક : નટવર ગોહેલસાવધાન... ચેતી જજો.. આગ લગાડનારા હવે બચી નહીં શકે. બંદુક તાકનારા હવે છુપાઈ નહીં શકે.આતંકવાદીઓ આગ લગાડે છે, બંદૂક તાકીને ગોળીબાર કરે છે, પરંતુ ભારત દેશના બહાદુર જવાનો તો આગમાં કૂદીને પણ શેતાનોનો નાશ કરી શકે છે. બંદૂકના લોહિયાળ નાળયાને દબાવી દેવાની તાકાત ધરાવે છે.આવી ગયા છે શત્રુઓના દાંત ખાટા કરવા માટે બે વીર બહાદુરો – દેશની પ્રજાના આ રક્ષકો હવે શત્રુઓ પર આક્રમણકરવા ખડેપગે થઈ ગયા છે... કોણ છે એ બહાદુર યુવાનો...ભારત માતા કી જય' એવો પડકાર કરીને આગમાં કૂદી પડનારા શૂરવીર યુવાનો છે : સારંગ અને નારંગ..સારંગ-નારંગ આતંકીઓ સામે કઈ રીતે લડશે? આખરી અંજામ કેન્દ્રિત આવે છે?ભારતના સૂચક મૌનનો અનર્થ કરનારા લોકોને હવે સંભળાશે જયઘોષ.. |





