The Clue of the Twisted Candle


The Clue of the Twisted Candle

New

Rs 550.00


Product Code: 19707
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2026
Number of Pages: 192
Binding: soft
ISBN: 9788169418010

Quantity

we ship worldwide including United States

The Clue of the Twisted Candle by Edgar Wallace | Gujarati Novel book | Translated by Samir Dholakiya

ધ ક્લૂ ઑફ ધ ટ્વિસ્ટેડ કૅન્ડલ - લેખક : એડગર વૉલેસ

વિશ્વ સાહિત્યની માસ્ટરપીસ મિસ્ટ્રી નવલકથા.
લંડનના અબજોપતિ અને ક્રૂર ગ્રીક વેપારી રેમિંગ્ટન કારાનું તેના જ ઘરમાં ખૂન થાય છે. રૂમ અંદરથી બંધ છે. લોખંડી ભોગળ અને સ્ટીલની દીવાલોવાળા આ અભેદ્ય કિલ્લામાં ન તો કોઈ અંદર આવી શકે, ન કોઈ બહાર જઈ શકે!પુરાવા તરીકે મળે છે માત્ર એક વાંકીચૂકી, ઓગળેલી મીણબત્તી!બીજી તરફ, એક નિર્દોષ લેખક જ્હોન લેક્સમેન, જેને કારાએ બરબાદ કરી નાખ્યો છે, તે ડાર્ટમૂર જેલમાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે. શું આ ખૂન જ્હોને કર્યું છે? પણ એ બંધ ઓરડામાં પ્રવેશ્યો કઈ રીતે? ડિટેક્ટિવ ટી. એક્સ. મેરેડિથ આ અશક્ય લાગતા ‘લોક્ડ-રૂમ મર્ડર’નો ભેદ કઈ રીતે ઉકેલે છે, તે જાણવા માટે વાંચો એડગર વૉલેસની ક્લાસિક અને માસ્ટરપીસ થ્રિલર! શ્વાસ થંભાવી દે તેવી ગતિ અને આંચકાઓથી ભરેલી સફર.

There have been no reviews