Lost Mans Lane


Lost Mans Lane

New

Rs 850.00


Product Code: 19700
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2026
Number of Pages: 300
Binding: soft
ISBN: 9788169418461

Quantity

we ship worldwide including United States

Lost Mans Lane by Anna Catherine Green | Gujarati Novel book Translated by Aarushi Pandit.

લોસ્ટ મેન્સ લેન - લેખક : અન્ના કેથરીન ગ્રીન

વિશ્વના જાસૂસી સાહિત્યની જન્મદાત્રી તરીકે ઓળખાતી લેખિકાની સૌથી પ્રસિદ્ધ કૃતિ.
શું તમે એવા રસ્તા વિશે સાંભળ્યું છે જ્યાંથી પસાર થતો માણસ ક્યારેય પાછો નથી ફરતો? ‘લૉસ્ટ મેન્સ લેન’ - એક એવો માર્ગ, જ્યાં ધોળા દહાડે માણસો ગાયબ થઈ જાય છે. ન કોઈ લાશ મળે છે, ન કોઈ પુરાવો! ન્યૂ યોર્ક પોલીસ પણ જ્યાં નિષ્ફળ ગઈ, ત્યાં સાહિત્ય જગતની સૌપ્રથમ મહિલા જાસૂસ એમિલીયા બટરવર્થ તપાસ માટે પહોંચે છે. એક જૂની હવેલી, શંકાના ઘેરામાં આવેલો નોલીસ પરિવાર, મધરાતે ફરતી ભૂતિયા ગાડી અને ડગલે ને પગલે છુપાયેલાં રહસ્યો! જાસૂસી નવલકથાઓના માતા ગણાતા અમેરિકન લેખિકા આના કેથરિન ગ્રીનની આ ક્લાસિક મિસ્ટ્રી થ્રિલર વાચકને છેલ્લા પાનાં સુધી રોમાંચનો અનુભવ કરાવતી રહે છે. વાચકોને સતત પ્રશ્ન થયા કરે છે કે, એમિલીયા બટરવર્થ આ ગુનાનો પર્દાફાશ કેવી રીતે કરશે? આ રહસ્ય જાણવા માટે વાંચો આ રોમાંચક નવલકથા.

There have been no reviews