Vishv Ni Top 10 Action Navalkathao


Vishv Ni Top 10 Action Navalkathao

New

Rs 850.00


Product Code: 19585
Author: Yogesh Cholera
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Number of Pages: 320
Binding: soft
ISBN: 9789393542564

Quantity

we ship worldwide including United States

Vishv Ni Top 10 Action Navalkathao by Yogesh Cholera | Gujarati Novel book.

વિશ્વ ની ટોપ એક્શન નવલકથાઓ - લેખક : યોગેશ ચોલેરા  

વિશ્વમાં આજ સુધીમાં લખાયેલી શ્રેષ્ઠ 10 એક્શન નવલકથાઓનું અત્યંત રસપ્રદ પુનર્કથન.
                                                                તમે ક્યારેક લાઇબ્રેરીમાં, પુસ્તક મેળામાં, બુક સ્ટોરમાં કે પછી ઓનલાઇન પુસ્તકો સ્ક્રોલ કરતી વખતે વિચારતા હશો કે, ‘મારે આ પુસ્તક વાંચવું છે, પેલું પણ વાંચવું છે. અરે ! આ પુસ્તક અંગે તો મેં સાંભળ્યું હતું કે બહુ સરસ છે. લે! આ પુસ્તક પરથી બનેલી ફિલ્મ તો મેં જોઈ છે, પુસ્તકમાં શું હશે? યાર! લાયબ્રેરીના આ સેક્શનમાંથી બધું વાંચી લેવાનું મન છે, પણ...” આ પુસ્તક શ્રેણી તમારા એ ‘પણ’નો ઉકેલ છે.
                                             આજના ઝડપી જમાનામાં, જ્યાં સમય એક અમૂલ્ય ખજાનો છે, તમારા હાથમાં હવે એક એવો ખજાનો છે જે તમારી મુશ્કેલીનું સમાધાન આપે છે. સદીઓથી લખાયેલી અમૂલ્ય કૃતિઓ તમારી રાહ જોઈ રહી હતી, પણ હવે તમારો એની સાથે મેળાપ થવાનો છે. આ શ્રેણીના દરેક પુસ્તકમાં જે તે ‘જૉનર’ની વિશ્વની ટોપ 10 નવલકથાઓનું રસપ્રદ અને જીવંત પુનર્કથન કરવામાં આવ્યું છે. દરેક નવલકથાનો સાર આશરે દસ હજાર શબ્દોમાં રજૂ કરવામાં આવ્યો છે, જે તમને મૂળ કૃતિનો સંપૂર્ણ અને રસપ્રદ અનુભવ આપે છે..

There have been no reviews