Sapnana Vavetar
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Sapnana Vavetar by Ashwin Raval | Gujarati Novel Book by Ashwin Raval.સપનાના વાવેતર - લેખક : અશ્વિન રાવલપ્રેમ છે, પણ સ્પર્શ ની મનાઈ છે. આ કૃતિ અને અનિકેતની પ્રેમકથા છે, જેમાં પ્રેમ કરતાં પણ મોટો સંઘર્ષ તેમની પ્રતીક્ષા કરી રહ્યો છે. ભવિષ્યની ચેતવણીઓને અવગણીને કૃતિ અનિકેત સાથે લગ્ન કરે છે, પરંતુ લગ્નની પ્રથમ રાત્રિએ જ એક એવું સત્ય સામે આવે છે કે અનિકેત નિર્ણય લે છે એક જ છત નીચે રહીશું, પરંતુ પતિ-પત્ની તરીકે નહીં. 'અહીં પ્રેમ છે,પણ સ્પર્શની મનાઈ છે.' કૃતિએ જે સપનાઓનું વાવેતર કર્યું હતું, શું તેને તેનું ફળ મળશે? કર્મ, વિશ્વાસ અને સંબંધોની કસોટીથી ભરપૂર આ નવલકથા તમને અંત સુધી જકડી રાખશે. |





