Cabin Fever


Cabin Fever

New

Rs 550.00


Product Code: 19698
Author: Nandini Trivedi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2026
Binding: sodt

Quantity

we ship worldwide including United States

Cabin Fever by Nandini Trivedi | Gujarati Novel book | The Story Is About A Romantic, Heart-Pounding Cruise Trip

કેબિન ફીવર - લેખક : નંદિની ત્રિવેદી 

લેખિકા :નંદિની ત્રિવેદી. લોકપ્રિય પત્રકાર અને લેખિકા નંદિની ત્રિવેદી રચિત સત્ય ઘટના પર આધારિત રોમાંચક નવલકથા. કોરોનાકાળ દરમ્યાન એક આલીશાન ક્રુઝમાં બનેલી આ ડોકયુનોવેલ તમને લઈ જશે આનંદપ્રમોદ, પ્રવાસ, રોમાન્સ અને રહસ્યના પ્રદેશમાં. આ રોમાંચક નવલકથામાં ક્યાંક પ્રણયકથા છે, ક્યાંક સંબધોના તાણાવાણા છે,રોમાન્સની વાતો છે, રહસ્ય છે અને માનસિક સંઘર્ષ પછી આવતું આત્મખોજનું પરમ સુખ.. શું આ માત્ર "કેબિન ફીવર" છે કે કે કંઈ ક વધુ રસપ્રદ, રહસ્ય મય, મનોરમ્ય કે વિચારોત્તેજક કહાણી છે? તે જાણવા માટે આ રોમાંચક નવલકથા તમારે વાંચવી જ રહીહએક દિલધડક ક્રુઝ સફર માણ્યાનો આનંદ જરુર મળશે.

There have been no reviews