Pahelo Prem


Pahelo Prem

Rs 250.00


Product Code: 19518
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Number of Pages: 82
Binding: soft
ISBN: 9789389946550

Quantity

we ship worldwide including United States

Pahelo Prem by Bhavna Vakilna | Novel book

પહેલો પ્રેમ - લેખક : ભાવના વકીલના 

પુસ્તક વિશે...
                     આજે મુગ્ધાવસ્થામાં પ્રવેશેલા બાળકો સાચું શું અને ખોટું શું તે વિશે મૂંઝવણ અનુભવતા હોય છે. આવા સમયે તેમને એક સાચા મિત્રની ગરજ સારે તેવા માતાપિતાની હુંફ અને સમજણની જરૂર હોય છે.તેઓ આ અવસ્થામાં ખોટા માર્ગદર્શનથી ખોટા, ખરાબ રસ્તે ચઢી ન જાય તે માટે માતાપિતાને સતત ભય સતાવતો હોય છે. માતાપિતા અને તેમના બાળકો વચ્ચે સંવેદનાભર્યા સંબંધો બને અને અરસપરસની વૈચારિક્તાનો સેતુ બંધાય તે જરૂરી છે. લેખિકાએ પોતાના ભાળકો સાથે અનુભવેલા પ્રસંગોને અહીં વાર્તા સ્વરૂપે સમજાવવાનો પ્રયત્ન રજૂ કર્યો છે. આજના સમયમાં આ પુસ્તક મનોવૈજ્ઞાનિક ઉકેલ આપે છે.


There have been no reviews