Agni Shikha
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Agni Shikha by Dr. Kumarpal Desai | Gujarati Novel book.અગ્નિશિખા - લેખક : ડો. કુમારપાળ દેસાઇમહાભારતના એક અત્યંત ગૌરવશાળી સ્ત્રીપાત્ર ગાંધારીના જીવન પર આધારિત આ નવલકથા તદ્દન નવી દૃષ્ટિ ખોલી આપે છે. ગાંધારીના જીવનના સંઘર્ષો અને એની સચ્ચાઈનું હૃદયસ્પર્શી આલેખન કરતી આ નવલકથાના સંવાદો પણ ચોટદાર છે. |





