Red Harvest


Red Harvest

Rs 640.00


Product Code: 19705
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2026
Number of Pages: 226
Binding: soft
ISBN: 9788169418881

Quantity

we ship worldwide including United States

Red Harvest by Dashiell Hammett | Gujarati novel book by Dashiell Hammett.

રેડ હાર્વેસ્ટ - લેખક : ડેશીલ હેમેટ

જાસૂસી સાહિત્યની દિશા બદલી નાખનાર અને ટાઇમ મેગેઝીનનાં મતે જગતની ૧૦૦ સર્વશ્રેષ્ઠ નવલકથાઓમાં સામેલ પુસ્તક.
ડેશીલ હેમેટની આ ક્રાંતિકારી નવલકથાએ વિશ્વ સાહિત્યમાં ગુનાશોધક કથાઓનો ઇતિહાસ હંમેશાં માટે બદલી નાખ્યો છે. શાસ્ત્રીય જાસૂસીકથાને વૈભવી ડ્રોઇંગ રૂમમાંથી બહાર કાઢીને અમેરિકાના વાસ્તવિક અને લોહીયાળ રસ્તાઓ પર મૂકનાર આ પ્રથમ ‘હાર્ડબોઇલ્ડ’ નવલકથા છે.‘ટાઇમ’ મેગેઝિનની ૧૦૦ સર્વશ્રેષ્ઠ અંગ્રેજી નવલકથાઓની યાદીમાં સ્થાન પામેલી આ માસ્ટરપીસ કૃતિએ અકિરા કુરોસાવાની ‘યોજિમ્બો’ અને હોલિવુડની ‘અ ફિસ્ટફુલ ઓફ ડોલર્સ’ જેવી ક્લાસિક ફિલ્મોને પ્રેરણા આપી છે.ભ્રષ્ટાચાર, માફિયારાજ અને હિંસા વચ્ચે માનવમનની વિકૃતિનું આટલું વેગવંતુ ચિત્રણ સાહિત્યજગતમાં વિરલ છે. આ માત્ર એક થ્રિલર નથી, પણ સાહિત્યનો એક ઐતિહાસિક માઇલસ્ટોન છે.

There have been no reviews