Poiro Instigates


Poiro Instigates

Rs 500.00


Product Code: 19703
Author: Agatha Christie
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2026
Binding: soft
ISBN: 9788169418362

Quantity

we ship worldwide including United States

Poiro Instigates by Agatha Christie | Gujarati Detective Novel by Agatha Charistie | Translated by Kiya Pathak.

પોઇરો ઇન્સ્ટીગેટ્સ - લેખક : અગાથા ક્રિસ્ટી

ક્વીન ઑફ ક્રાઇમ’ની કલમે સર્જાયેલા વિશ્વના સૌથી મહાન જાસૂસ હરક્યુલ પોઇરોની ૧૧ અદ્ભુત રહસ્યકથાઓ.
બાઇબલ અને શેક્સપિયર પછી દુનિયામાં સૌથી વધુ વંચાયેલાં લેખિકાની એવી થ્રિલર કથાઓ, જેણે જાસૂસી સાહિત્યનો ઇતિહાસ બદલી નાખ્યો! આ પુસ્તક માત્ર વાર્તાઓનો સંગ્રહ નથી, પણ માનવ મન અને મનોવિજ્ઞાનના ગૂઢ રહસ્યોનો ખજાનો છે. પોઇરો તેની લાક્ષણિક શૈલીમાં, હાથમાં હથિયાર લીધા વિના માત્ર પોતાના ‘નાના ગ્રે સેલ્સ’ની તાકાતથી ૧૧ જટિલ કેસોના તળિયાં સુધી પહોંચે છે. ઇજિપ્તની કબરનો શ્રાપ હોય કે હવામાં ગાયબ થયેલા બૅંક બૉન્ડ્સ, દરેક પૃષ્ઠ પર તમને મળશે અણધાર્યા વળાંકો અને બુદ્ધિની ધારદાર કસોટી. રહસ્યકથાના શોખીનો માટે એક કાયમી સંભારણું!

There have been no reviews