Shresth Bhayanak Kathao

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Shresth Bhayanak Kathao by Ashwini Bhatt | Gujarati Thriller and Suspense Stories book.શ્રેષ્ઠ ભયાનક કથાઓ - લેખક : અશ્વિની ભટ્ટભયાનક રસની એક અનોખી તાસીર હોય છે. રાતના સન્નતા માં ઓરડાના એક ખૂણે ટેબલ લેમ્પને અજવાળે એકલા બેસીને આ પુસ્તકની કથાઓ વાંચશો તો ભયાનકનો અદભૂત રોમાંચ થશે. અલબત તમારાં કમરાની બારી આગળ બેસીને મધરાત પછી આ કથાઓ વાંચવાની સલાહ હું નથી આપતો - અશ્વિની ભટ્ટ |