Murder Mystery (Gujarati Edition)


Murder Mystery (Gujarati Edition)

Rs 400.00


Product Code: 16965
Author: Agatha Christie
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 216
Binding: Soft
ISBN: 9789351227120

Quantity

we ship worldwide including United States

 Murder Mystery (Gujarati Edition) by Agatha Christie

મર્ડર મીસ્ટરી  - લેખક : અગાથા ક્રિસ્ટી  - One of the best crime story book now available in Gujarati.

એ રાત્રે બરફના વાવાઝોડાને કારણે વિખ્યાત Orient Express ટ્રેને અટકવું પડે છે. બીજા દિવસની વહેલી સવારે ઉદ્યોગપતિ રાટચેટનું, અસંખ્ય ઘા થી પીંખાઈ ગયેલું શબ અંદરથી લૉક થઈ ગયેલા કમ્પાર્ટમેન્ટમાંથી મળી આવે છે. જો ખૂન થયું છે તો ખૂની હોય જ! ટ્રેનમાં મુસાફરી કરી રહેલાઓમાંથી જ કોઈ ખૂની હોવું જોઈએ. કોણ છે એ ખૂની? શું ડિટેક્ટિવ હરક્યુલ પોઈચી એને શોધી શકશે? પળે પળે તમારો શ્વાસ અદ્ધર થઈ જાય એ રીતે ગૂંથાતી અને 'રૂંવાડાં ખડાં કરી દેતા સસ્પેન્સથી ભરપૂર આ થ્રિલર વાંચતાં તમને ચોક્કસ લાગશે કે તમે હૉલિવુડનું મૂવી જોઈ રહ્યા છો!રહસ્યકથાઓની દુનિયામાં Queen of Crime તરીકે ઓળખાતાં અગાથા ક્રિસ્ટીએ કરોડો વાચકોને તેમની સ્ટોરીટેલિંગ સ્ટાઇલના દીવાના બનાવી દીધા છે' વાચકોને છેલ્લી ઘડી સુધી જકડી રાખે તેવો પ્લૉટ.


There have been no reviews