Death On The Nile


Death On The Nile

Rs 590.00


Product Code: 17783
Author: Agatha Christie
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 278
Binding: Soft
ISBN: 9789388882866

Quantity

we ship worldwide including United States

Death On The Nile (Gujarati edition)  by Agatha Christie | New Gujarati crime novel book written by Agatha Christie | કાવતરા થી રહસ્ય ની રોમાંચક કથા 

ડેથ ઓન ધ નાઈલ - લેખક : અગાથા ક્રિસ્ટી 

ધા .ડ કરીને બંદૂકમાંથી ગોળી છૂટી.... અને લીનટની ખોપડીની આરપાર નીકળી ગઈ... ત્યારે જ નાઇલ નદી પર વહેતી ક્રૂઝમાં સનસનાટી મચી જાય છે. એ સ્ટાઇલિશ અને દેખાવડી લીનેટ કોણ હતી ? જિંદગીની છેલ્લી ક્ષણ સુધી એની પાસે બધું જ હતું, તેમ છતાં એનો અંત આવો કેમ ? ક્રઝના એક પૅસેન્જરે પોસ્ટરોને એવું શા માટે કહ્યું કે, 'મને થાય છે કે હું મારી પિસ્તોલ એના કપાળ પર મૂકીને ટ્રિગર દબાવી દઉં'' કોણે રચ્યું હશે આ ખૂનનો ખેલ ? શું આ વિચિત્ર કાવતરાનો પર્દાફાશ પોઈરી કરી શકશે ?
                    Oueen of Crime તરીકે ઓળખાતાં અગાથા ક્રિસ્ટીની દિલધડક રહસ્યકથાઓ તમે એકી બેઠકે વાંચી જાઓ તો નવાઈ નહીં !


There have been no reviews