51 Secrets of Confidence


51 Secrets of Confidence

New

Rs 500.00


Product Code: 19742
Author: Yogesh Cholera
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2026
Number of Pages: 160
Binding: soft
ISBN: 9789347393297

Quantity

we ship worldwide including United States

51 Secrets of Confidence by Yogesh Cholera |  Personality Development Book | Novel book by Yogesh Cholera

51 સિક્રેટ ઓફ કોન્ફિડન્સ - લેખક : યોગેશ ચોલેરા 

વિશ્વભરના નિષ્ણાતોએ આપેલા આત્મવિશ્વાસના 51 રહસ્યોની સરળ અને રસપ્રદ સમજૂતી
જીવન એક પડકાર છે એને ઝીલતાં શીખવાનું છે. જીવન એક સંગ્રામ છે એમાંથી પાર ઉતરતાં શીખવાનું છે. રામ બનવું છે કે રાવણ? કૃષ્ણ બનવું છે કે કંસ? સદાય સત્યનો, સદાચારનો જય થાય છે. જગતમાં એ જીતે છે જે તેનાલી રામની જેમ કુનેહપૂર્વક રસ્તો બનાવે છે. તમે પણ એવું જ ઈચ્છો છો ને? તમારો થનગનાટ પણ તેનાલી રામથી જરાય ઓછો નથી. કુશાગ્ર બુદ્ધિના સ્વામી, મહાન રાજનીતિજ્ઞની ચતુરાઈ અને બુદ્ધિ કૌશલ્ય જેવા પાઠ ભણવા માટે આ પુસ્તક તમારા માટે ભોમિયો સાબિત થશે. વળી, બાળકોને ગમતું રમુજીપણું તો અહીં પાને-પાને છે. તો તેનાલી રામના ચાહકો, રાહ શેની જોઈ રહ્યા છો? વારવાર વાંચો... વાહ! તેનાલી રામ… વાહ!.

There have been no reviews