Who Is the Killer


Who Is the Killer

Rs 500.00


Product Code: 17782
Author: Agatha Christie
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 230
Binding: Soft
ISBN: 9789351228714

Quantity

we ship worldwide including United States

Who Is the Killer by Agatha Christie | New Gujarati tranalation novel book by Agatha Christie

પળે પળે રહસ્ય સર્જાતી રોમાંચક થ્રિલર 

                 રોજર ઘણું બધું જાણતો હતો. એને ખબર હતી કે પોતે જેને પ્રેમ કરે છે એ સ્ત્રીએ જ પોતાના પતિની, ઝેર આપીને, ક્રૂર હત્યા કરી હતી. રોજરને એવી પણ શંકા હતી કે શું કોઈએ પોતાની પ્રેમિકાને બ્લેકમેઇલ કરી હશે ? - અને અચાનક એક દિવસ રોજરને ન્યૂઝ મળે છે કે તેની પ્રેમિકાએ દવાનો ઑવરડોઝ લઈને પોતાની જિંદગીનો અંત લાવી દીધો! એક સાંજે રૌજરને ટપાલ મળે છે જે તેને આ રહસ્યનો પર્દાફાશ કરવામાં મદદ કરવાની હતી પણ રોજર એ ટપાલ પૂરી કરે તે પહેલાં જ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. કોણ છે આ ઘટનાક્રમોની પાછળ, જે પોતાના સ્વાર્થ માટે કોઈપણ હદે જાય છે ?

There have been no reviews