A Murder Is Announced - Gujarati edition


A Murder Is Announced - Gujarati edition

Rs 500.00


Product Code: 17781
Author: Agatha Christie
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 222
Binding: Soft
ISBN: 9788194304333

Quantity

we ship worldwide including United States

A Murder Is Announced by Agatha Christie | New Novel book for Agatha Christie | One of the best crime story book of Agatha Christie  now available in Gujarati

અ મર્ડર ઈઝ એનાઉન્સ્ડ - લેખક : અગાથા ક્રિસ્ટી 

 લોકલ છાપામાં છપાયેલી આ વિચિત્ર જાહેરખબરે, ઇંગ્લેન્ડના એ નાનકડા ગામ ચિપિંગ ક્લંગહોર્નમાં સનસનાટી મચાવી દીધી, ' શું આ બાલિશ મજાક હતી? કે પછી કોઈનો વિકૃત દિમાગે ઉપજાવી કાઢેલું નાટક હતું? સાંજ પડતાંની સાથે જ પબ્લિક કુતૂહલથી લિટલ પેડોક્સમાં પહોંચી ગઈ. ઘડિયાળમાં સાડા છે ના ટકોરા પડ્યા અને લાઈટ જતી રહી, પિસ્તોલમાંથી ધડાકો થયો. પાછું અજવાળું થયું ત્યારે બધાંએ જોયું કે ગણતરીની ક્ષણોમાં ત્યાં ખરેખર લોહિયાળ રમત રમાઈ ગયેલી. 'અશક્ય લાગે એવા આ અપરાધની મિસ્ટ્રી. કોણ ઉકેલો? મિસ માર્પલ કે પછી અન્ય કોઈ?


There have been no reviews