Sapiens


Sapiens

Rs 998.00


Product Code: 17894
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 464
Binding: Soft
ISBN: 9789351228721

Quantity

we ship worldwide including United States

Sapiens by Yuval Noah Harari | Gujarati edition of best seller book Sapiens.

સેપિયન્સ - લેખક : યુવલ નોઆ હરારી    :  માનવજાતિનો સંક્ષિપ્ત ઈતિહાસ 

બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ અને બરાક ઓબામાં જેવા Intelligent લોકોની Favourite બુક હવે ગુજરાતીમાં.

શું તમને ખાત્રી છે કે....? સ્કુલ, કોલેજ કે માતા-પિતાએ તમને જે શીખવ્યું છે તે ૧૦૦% સાચું છે ?
શું તમને ખાત્રી છે કે....? પૌરાણિક વાર્તાઓમાં જે કહેવાયું છે તે જ સત્ય છે ?

જો તમારો જવાબ 'હા' હોય ટો તમે ચોક્કસ ખોટી દિશામાં છો.તમે જે શીખ્યા છો તે એકદમ અઘરું છે.

    જો તમારે ખરેખર સાચી દિશામાં જવાની ઇચ્છા હોય તો આ પુસ્તક વાંચો, જે તમને સમજાવશે કે…

  • કેવી રીતે આપણા મનનું પ્રૉગામિંગ કરવામાં આવ્યું?
  • મનની અશાંતિ અને સતત સંઘર્ષ પાછળનાં સાચા કારણો કયાં છે? 
  • જો સુખ જેવો શબ્દ છે તો ખરેખર ક્યાંક તો સુખ હશેને!! મનના કન્ફયઝનને કાઢો અને સુખી બનો. 
  • તમારા સંતાનો કોઈપણ વ્યક્તિ, સમાજ, સંસ્થા કે કહેવાતા ગુરુઓના સકંજામાં ન સપડાય તેની કાળજી રાખો.
  • તમારા પરિવારના ભવિષ્યને Safe કરો.

1 લાખ વર્ષ પહેલાં પૃથ્વી પર મનુષ્યની 6 પ્રજાતિઓ હતી.અને આજે માત્ર એક જ પ્રજાતિ છે અને એ છીએ આપણે, એટલે કે હોમો સેપિયન્સ!

આ પૃથ્વી પર સૌ પ્રથમ માનવીના પગરણથી લઈને આજનો આધુનિક માનવી પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી જીવ કેવી રીતે બની ગયો, જેણે આ બ્રહ્માંડનાં સમીકરણો હોય કે પરગ્રહ પર નિવાસ હોય કે પછી Artificial Intelligence હોય - દરેક ક્ષેત્રે હરણફાળ ભરી છે!

આ સેપિયન્સ પુસ્તકમાં લેખક હરારી, આપણને ટૂંકમાં અને અત્યંત રસપ્રદ રીતે સમજાવે છે કે માનવ ઈતિહાસના કયા પગલાંઓથી આપણી આજની પરિસ્થિતિઓનું નિર્માણ થયું અને આપણું ભવિષ્ય કેવું હશે?

વિશ્વની 50+ ભાષાઓમાં પ્રકાશિત આ પુસ્તકને કરોડો લોકોએ વાંચ્યું છે.

તમારા પૂર્વજોની ગઈકાલ, તમારી આજ અને તમારી નવી પેઢીની આવતીકાલને સાંકળતું આ સેપિયન્સ એક એવું પુસ્તક છે જે તમારી અને તમારા પરિવારની સમજશક્તિને એક નવા Level પર લઈ જશે. પુસ્તકમાં સમાયેલી અનેક સાચી વાતો તમારા મનનાં ઘણાં કન્ફૂઝન્સને દૂર કરશે અને તમે ઈચ્છશો એ મેળવી શકશો.


There have been no reviews