Business Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe


Business Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe

Rs 240.00


Product Code: 19237
Author: Darshali Soni
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 96
Binding: Soft
ISBN: 9789393542441

Quantity

we ship worldwide including United States

Business Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe by Darshali Soni | Gujarati Business guidance book.

બિઝનેસ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે. - લેખક : દર્શલી સોની.

વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના બિઝનેસ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર.

             ટેકનોલોજિનાં આગમન અને સ્ટાર્ટઅપનાં વધતા પ્રભાવથી ધંધાની પદ્ધતિમાં ધરખમ ફેરફારો આવ્યા છે. ધંધાના પરંપરાગત સિદ્ધાંતો હવે અસરકારક રહ્યા નથી. કોઈ વ્યક્તિ જૂના સિદ્ધાંતોનાં આધારે ધંધો કરતો હોય અને નવા સિદ્ધાંતો સાથે હમણાંજ શરુ થયેલો બિઝનેશ તેને પાછળ રાખી દે, તેવું વારંવાર બને છે. બિઝનેશનાં નવા સિદ્ધાંતો ક્યાં છે? તમે કેવી રીતે ઓછી મૂડી અને બજેટ હોવા છતાં અસરકારક બિઝનેશ ઊભો કરી શકો? વેલ, એનો જવાબ જગતના ટોચના નિષ્ણાતોએ આપેલો છે, જે આ પુસ્તકમાંથી મળી રહેશે.


There have been no reviews