Vichar Mari Drashtie - Gunvant Shah
 
     Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  | Vichar Mari Drashtie - Gunvant Shah | Buy all books of Gunvant Shah online at our wesbite. વિચાર મારી દ્રષ્ટિએ - લેખક : ગુણવંત શાહ મને ખરી શ્રાદ્ધ વિચાર પર છે. જ્યાં વિચાર નથી ત્યાં કદી મનુષ્યત્વ ખીલી ન શકે. જેમ જીવવા માટે બે ટંક ખોરાક ની જરૂર હોઈ છે. તેમ સારી રીતે જીવવા માટે બે ટંક વિચારની પણ જરૂર હોઈ છે. ઘણા ખરા લોકો જીવી ખાય છે, પરંતુ જે વિચારે છે. તે જીવી જાય છે. ઘર્મ પણ વિચાર વિના ટકી ન શકે. વિચાર વિના લોકતંત્ર પણ ટકી ન શકે.લોકોતંત્ર એટલે જ વિચારતંત્ર. | 

















