Aghor Nagara Vage 1 - 2



5 stars
 7 review(s)
4 stars: 
 0 review(s)
3 stars: 
 0 review(s)
2 stars: 
 0 review(s)
1 stars: 
 0 review(s)

Reviews


7 results found, Show results 1 - 7


Milan Rajput
Sep 13, 2015
હર હર મહાદેવ ,

શ્રી મોહનભાઇ અગ્રવાલજી ને મારા વંદન સાથે ખુબ ખુબ ખુબ ધન્યવાદ કે જેમણે જગતની મહાન પ્રાચીનતમ એવી ભારતીય સંસ્કૃતિના ધરોહર તેમજ ગુપ્તવિધાઓ,તંત્ર,શાસ્ત્રો,વેદો,ઉપનિષદોમાં અવ્વલ દરજાના પારંગત તેમજ દૂષ્ટોથી(પોતાના સ્વાર્થ માટે દુરુપયોગ કરનાર) આ મહાન ગુપ્તવિદ્યા,સાધનાઓનુ રક્ષણ કરનારા સિધ્ધ મહાજ્ઞાની પુરુષો સાથેનો, અકલ્પનીય,રોમાંચક અને ભૌગોલિક સુખમાં રાચનારા લોકોથી અજાણ એવા અકલ્પિત પોતાના અવિસ્મરણીય અનુભવ લોકો સમક્ષ રજૂ કરવા બદલ.
Loading...Was the above review useful to you? Yes (14) / No (3)
kundan dhanani
Jun 30, 2015
આ બૂકનુ વાચન કર્યા બાદ ખુબ જ આનંદ થયો. શિધ યોગીઓ ની ક્યારેય ના જાણેલી વાતોનો ખ્યાલ થયો અને તેમ્ના પ્રત્યેનો અભિગમ જ બદ્લઇ ગ્યો.....ખુબ જ રોમનચક અનુભવ.......જિવન મા ખરેખર વાંચ્વા લાયક પુસ્તક.....
Loading...Was the above review useful to you? Yes (7) / No (2)
Saumil Halsore
Dec 23, 2013
Very amazing book...completed in one sitting
Loading...Was the above review useful to you? Yes (6) / No (1)
Dhaval
Sep 22, 2017
One of the finest book. Aghor nagara vage is real life experience & I highly recommend to read this book
Loading...Was the above review useful to you? Yes (1) / No (0)
Bimal Dholakia
Mar 14, 2014
Excellent
Loading...Was the above review useful to you? Yes (0) / No (0)
Alpesh Raulji
Oct 6, 2014
Excellent....
Loading...Was the above review useful to you? Yes (0) / No (0)
Dhirendrakumar patel
Dec 30, 2015
Great no words to define
Loading...Was the above review useful to you? Yes (0) / No (1)