Aghor Nagara Vage 1 - 2


Aghor Nagara Vage 1 - 2

Rs 1100.00


Product Code: 259
Author: Mohanlal Agrawal
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2014
Number of Pages: 395
Binding: Hard
ISBN: 978184403060

Quantity

we ship worldwide including United States

Aghor Nagara Vage book  (Part 1 & 2)  by Mohanlal Agrawal

અઘોર નગારા વાગે  - લેખક: મોહનલાલ અગ્રવાલ

Set of 2 books - Live story & life experience about Aghori world by author Mohanlal Agrawal in book Aghor Nagara Vage in Gujarati.

ભારતીય સંસ્કૃતિ નુ મુખ્ય અંગ આપનો સાધુસમાજ છે.આડી-અનાદીકાળ થી અનેક સંપ્રદાય નો પ્રવાહ વહી રહ્યો છે.જેમાં સાધુસંત,સિદ્ધી,જતી,જોગી,ત્યાગી,દાસ,હક્તો,ની સાથો સાથ પ્રજા પણ છે.દરેક વ્યક્તિ ના જીવન માં સધુસંપર્ક એક ય બીજી રીતે ઓછાવતા પ્રમાણ માં થતો હોય છે.પછી વ્યક્તિ ભલે ગમે તેવી વિચાર્શ્રુષ્ટિ ની હોય અથવા ગમે તે સ્તર પર હોય. સંપર્ક સમયે અને સંપર્ક પછી દરેક ની પાસે કડવી-મીઠી અનુભૂતિ હોય છે.

Average Customer Rating:


5 Most useful customer reviews
Milan Rajput
Sep 13, 2015
હર હર મહાદેવ ,

શ્રી મોહનભાઇ અગ્રવાલજી ને મારા વંદન સાથે ખુબ ખુબ ખુબ ધન્યવાદ કે જેમણે જગતની મહાન પ્રાચીનતમ એવી ભારતીય સંસ્કૃતિના ધરોહર તેમજ ગુપ્તવિધાઓ,તંત્ર,શાસ્ત્રો,વેદો,ઉપનિષદોમાં અવ્વલ દરજાના પારંગત તેમજ દૂષ્ટોથી(પોતાના સ્વાર્થ માટે દુરુપયોગ કરનાર) આ મહાન ગુપ્તવિદ્યા,સાધનાઓનુ રક્ષણ કરનારા સિધ્ધ મહાજ્ઞાની પુરુષો સાથેનો, અકલ્પનીય,રોમાંચક અને ભૌગોલિક સુખમાં રાચનારા લોકોથી અજાણ એવા અકલ્પિત પોતાના અવિસ્મરણીય અનુભવ લોકો સમક્ષ રજૂ કરવા બદલ.
Loading...Was the above review useful to you? Yes (14) / No (3)
kundan dhanani
Jun 30, 2015
આ બૂકનુ વાચન કર્યા બાદ ખુબ જ આનંદ થયો. શિધ યોગીઓ ની ક્યારેય ના જાણેલી વાતોનો ખ્યાલ થયો અને તેમ્ના પ્રત્યેનો અભિગમ જ બદ્લઇ ગ્યો.....ખુબ જ રોમનચક અનુભવ.......જિવન મા ખરેખર વાંચ્વા લાયક પુસ્તક.....
Loading...Was the above review useful to you? Yes (7) / No (2)
Saumil Halsore
Dec 23, 2013
Very amazing book...completed in one sitting
Loading...Was the above review useful to you? Yes (6) / No (1)
Dhaval
Sep 22, 2017
One of the finest book. Aghor nagara vage is real life experience & I highly recommend to read this book
Loading...Was the above review useful to you? Yes (1) / No (0)
Dhirendrakumar patel
Dec 30, 2015
Great no words to define
Loading...Was the above review useful to you? Yes (0) / No (1)