The Leader In You (Gujarati Edition)


The Leader In You (Gujarati Edition)

Rs 444.00


Product Code: 18028
Author: Dale Carnegie
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Binding: Soft
ISBN: 9789389946376

Quantity

we ship worldwide including United States

The Leader In You (Gujarati Edition) by Dale Carnegie | New book of Dale Carnegie in Gujarati | The Leader In You નો ભાવાનુંવાદ.

ધ લીડર ઇન યુ - લેખક ડેલ કાર્નેગી 

સફળતા તરફનું પહેલું પગથિયું તમારા પોતાનાં નેતૃત્વના ગુણોને ઓળખવાનું છે

                 આ નવો યુગ દરેક બિઝનેસ માટે સતત પરિવર્તનલક્ષી છે. દરેક ક્ષેત્રમાં ટકી રહેવા માટે પછી ભલે ને તે મોટું બિઝનેસ એમ્પાયર હોય, સ્વૈચ્છિક સંસ્થા કે સરકારી ક્ષેત્ર હોય દરેકને એક વિકસિત આગવી લીડરશીપ'ની જરૂરિયાત રહેશે.
                           આ “લીડરશીપ' દરેકમાં છુપાયેલી છે. તમારામાં રહેલા “લીડર’ને વિકસવા માટે આ પુસ્તક તમને અનેક ઉદાહરણોથી ભરપૂર ‘ટિસ’ આપે છે. આ પુસ્તક પ્રેક્ટિસ, ઊર્જા અને વધુ અસરકારક રીતે નેતૃત્વ માટેની ટેકનિક શિખવાડે છે. જે દરેક બિઝનેસમેન માટે અતિઆવશ્યક છે.


There have been no reviews