Man Hoi To Malve Javay


Man Hoi To Malve Javay

Rs 338.00


Product Code: 17427
Author: Dale Carnegie
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 270
Binding: Soft
ISBN: 9789385968235

Quantity

we ship worldwide including United States

Man Hoi To Malve Javay by Dale Carnegie | New book of Dale Carnegie in Gujarati | 5 Core print has been sold of this book worldwide.

મન હોઈ તો માળવે જવાય - લેખક : ડેલ કાર્નેગી

ડેલ કાર્નેગીના ત્રણ પ્રખ્યાત પુસ્તકો નો સાર એકજ પુસ્તકમાં.

  • ધી કવિક એન્ડ ઇઝી વે ટુ ઈફેક્ટિવ સ્પીકિંગ (The Quick and Easy Way to Effective Speaking by Dale Carnegie in Gujarati)

આ પુસ્તકમાં તમે લોકોના કોઈ જૂથ સમક્ષ સરળતાથી બોલી શકો તેવી સૂચનાઓ છે. શ્રોતાગણની સામે ઊભા થઈને બોલવાનો આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો, લખીને યોગ્ય પ્રવચનનું પુનરાવર્તન કરવું અને તેની શ્રોતાઓ પર મહત્તમ અસર થાય તે રીતે આપવું ત્યાં સુધીના મુદ્દાઓ આ પુસ્તકમાં આવરી લેવાયા છે.

  • હાઉ ટુ વિન ફ્રેન્ડસ એન્ડ ઇનફ્લઅન્સ પીપલ (how to win friends and influence people by Dale Carnegie in Gujarati)

આ પુસ્તક ધંધા અને અગંત સંબંધોમાં પહેલી છાપ જમાવવાની અમૂલ્ય યુક્તિઓથી ભરેલું છે. તેનાથી અન્ય લોકોને આપણા વિચારો સાથે કેવી રીતે સંમત કરવી, નેતાગીરીના ગુણ કેળવવા અને સાથીદારોની લાગણી દુભવ્યા વગર કેવી રીતે પ્રતિભાવ આપવો તે અંગેનું માર્ગદર્શન આપે છે.

  • હાઉટ સ્ટોપ વરીંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગ (how to stop worrying and start living by Dale Carnegie in Gujarati)

નામની કૃતિમાંથી લીધેલાં પ્રકરણો આજના જમાનાની જીવનશૈલી માટે અત્યંત ઉપયોગી વાતો કહી જાય છે. 
આ પ્રકરણોમાં કામ કરવાની. તંદુરસ્ત આદતો, અણગમા અને હતાશા પર કેવી રીતે કાબૂ મેળવવો, ચિંતા અને તાણને તમારા નિર્ણયોથી કેવી રીતે દૂર રાખવા તેમ જ જીવન અને કામના પ્રશ્નો પ્રત્યે સકારાત્મક વલણ વિકસાવવું વગેરે વિષયો અંગે સુંદર સૂચનો કરેલાં છે.


There have been no reviews