Premnu Sarnamu

Premnu Sarnamu

Rs 350.00

Product Code: 19587
Author: Harshad Pandya
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Number of Pages: 144
Binding: Soft
ISBN: 9789361972898

Quantity

we ship worldwide including United States

Premnu Sarnamu by Harshad Pandya | Gujarati Articles book.

પ્રેમનું સરનામું - લેખક : હર્ષદ પંડયા 

કાગળના કૅન્વાસ પર દોરેલાં લાગણીઓનાં લયબદ્ધ ચિત્રો
ખાલીપો એ આજના સમયમાં આપણે સામેથી માગીને લીધેલી `દર્દનાક ભેટ’ છે. આજે દરેક જગાએ આપણે – મન, શરીર, સ્વભાવ, ક્ષણ, તહેવાર, વહેવાર કે સંબંધોમાં સતત ખાલીપાને મળતા રહીએ છીએ અને આ ખાલીપો જ આપણી શાંતિ અને આનંદને ઊધઈની જેમ કોરી ખાય છે, આપણને અંદર અને બહારથી ખતમ કરી નાખે છે.
ખાલીપાને મ્હાત કરવા માટે લોકો છદ્મ રસ્તા શોધતા રહે છે. કોઈ વ્યક્તિ આભાસી મોબાઇલવિશ્વમાં પોતાનો ખાલીપો દૂર કરવા માગે છે, તો કોઈ દેખાડાની દોડમાં સામેલ થઈને… સરવાળે બધાં થાકીને `આજનો સમય જ એવો છે’ એવું કહીને પોતાની સમજણને સમજાવતાં રહે છે.
ખાલીપાને દૂર કરવાનો સાચો રસ્તો શું?
સાચો રસ્તો છે – લાગણી, સંબંધો અને સમજણથી લોકોની વધુ નજીક જઈને ફરી પહેલાં જેવો સમય લાવવાની… એનાથી ફરી ભીના થવાની… ફરી મનોસમૃદ્ધ થવાની…
…અને એટલે જ ભરચક ખાલીપામાં લાગણીનો ધોધ વહાવતા લેખોનું આ સુંદર પુસ્તક – ‘પ્રેમનું સરનામું’ વાંચવું જ પડે.કાગળના કૅન્વાસ પર દોરેલાં લાગણીઓનાં લયબદ્ધ ચિત્રો
ખાલીપો એ આજના સમયમાં આપણે સામેથી માગીને લીધેલી `દર્દનાક ભેટ’ છે. આજે દરેક જગાએ આપણે – મન, શરીર, સ્વભાવ, ક્ષણ, તહેવાર, વહેવાર કે સંબંધોમાં સતત ખાલીપાને મળતા રહીએ છીએ અને આ ખાલીપો જ આપણી શાંતિ અને આનંદને ઊધઈની જેમ કોરી ખાય છે, આપણને અંદર અને બહારથી ખતમ કરી નાખે છે.
ખાલીપાને મ્હાત કરવા માટે લોકો છદ્મ રસ્તા શોધતા રહે છે. કોઈ વ્યક્તિ આભાસી મોબાઇલવિશ્વમાં પોતાનો ખાલીપો દૂર કરવા માગે છે, તો કોઈ દેખાડાની દોડમાં સામેલ થઈને… સરવાળે બધાં થાકીને `આજનો સમય જ એવો છે’ એવું કહીને પોતાની સમજણને સમજાવતાં રહે છે.
ખાલીપાને દૂર કરવાનો સાચો રસ્તો શું?
સાચો રસ્તો છે – લાગણી, સંબંધો અને સમજણથી લોકોની વધુ નજીક જઈને ફરી પહેલાં જેવો સમય લાવવાની… એનાથી ફરી ભીના થવાની… ફરી મનોસમૃદ્ધ થવાની…
…અને એટલે જ ભરચક ખાલીપામાં લાગણીનો ધોધ વહાવતા લેખોનું આ સુંદર પુસ્તક – ‘પ્રેમનું સરનામું’ વાંચવું જ પડે.

There have been no reviews