Sur Ek Bijano


Sur Ek Bijano

Rs 470.00


Product Code: 17298
Author: Kajal Oza-Vaidya
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 232
Binding: Soft
ISBN: 9788184406948

Quantity

we ship worldwide including United States

Sur Ek Bijano by Kajal Oza Vaidya | New book by Kajal Oza Vaidya | Buy Kajal Oza books online | All popular books of writer Kajal Oza Vaidya avalable with us for online purachse.

સુર એક બીજાનો - લેખક : કાજલ ઓઝા વૈદ્ય 


એક સ્ત્રી જ્યારે ખુલ્લા સંબંધોની-લગ્ન વગરના સંબંધોની વાત કરે ત્યારે એ સ્ત્રીના વિચારો ‘વધુ પડતા મુક્ત' ગણવામાં આવે છે. એને જવાબદારી નથી જોઈતી-કહીને એના પર ચોકડી મારી દેવામાં આવે છે. કોઈ સ્ત્રી મા બનવાની ના પાડે કે માથું ફેરવીને પોતાના લગ્નસંબંધમાંથી ઇમોશનલી બહાર નીકળીને ક્યાંક બીજે પોતાનું મન સ્થિર થતું અનુભવે તો એ ગુનો છે, આજે પણ! આપણે બધા જે સમાજમાં જન્મ્યા અને ઊછર્યા. એ સમાજમાં ‘સેટલ થઈ જવું' શબ્દનો સીધો અર્થ લગ્ન સાથે જોડી દેવામાં આવ્યો છે. સંતાન ભણી લે, કમાવા લાગે ત્યાં સુધી માતાપિતા એને સેટલ થયેલું નથી માનતા. સંતાનનાં લગ્ન જ માતાપિતા માટે એના સેટલમેન્ટની ફાઇનલ પરિસ્થિતિ છે. આપણે બધા જ એમ માનતા થઈ ગયા છીએ કે સ્ત્રી-પુરુષનો સંબંધ સાવ મિત્રતાનો, ફક્ત કાળજીનો કે મજાનો, કૉમ્યુનિકેશનનો, કસ્પેટિબિલિટીનો કે કપૅનિયનશિપનો ન હોઈ શકે. જરૂરી છે કે આ રિલેશનશિપને એ ક નામ-એ ક ટાઇટલ-એક લેબલ લગાડવામાં આવે અને એ લેબલ આ. સોસાયટી અમૂવ કરે એવું તો હોવું જ જોઈએ


There have been no reviews