Pot Potani Pankhar (Part1-2)
 
    Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  | Pot Potani Pankhar by Kajal Oza Vaidya અનાહિતા અને શિવાંગી વચ્ચે જીવતા કરણને પોતાનું અસ્તિત્વ શોધવું છે. અસ્તિત્વની આ શોધમાં નીકળી પડેલા ત્રણેય જણાના રસ્તામાં સવાલોની સાથે સાથે સંબધો અને સત્યો એવી રીતે સેળભેળ થઇ જાય છે કે ત્રણેય એકબીજામાં ગૂંથાઈને એકસાથે જીવવા મજબૂર થઇ જાય છે. સમય સાથે વહેતી સંબંધોની સંવેદનશીલ નવલકથા. | 

 Was the above review useful to you?
Was the above review useful to you? 



