Samay Sathe Selfie


Samay Sathe Selfie

Rs 300.00


Product Code: 17631
Author: Ankit Trivedi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 112
Binding: Soft
ISBN: 9789388882705

Quantity

we ship worldwide including United States

Samay Sathe Selfie by Ankit Trivedi | New Book by Ankit Trivedi published in 2019 | Buy books of writer Ankit Trivedi online | You can see list of all books written in Gujarati by Ankit Trivedi at author's section.

સમય સાથે સેલ્ફી - લેખક : અંકિત ત્રિવેદી 

જાત સાથેની મોરપીંચ્છ જેવી મુલાયમ વાતો.

સેલ્ફી લેવામાં સ્વાર્થ છે જેમની સંગાથે સેલ્ફી લીધો છે એમની સંગાથે સમય સ્થિર થઈ જાય એનો સ્વાર્થ… એમાંથી ન દેખાય એવી એસીડીટી ઉદાસીથી નિરાશા સુધીના અણજાણ્યા જોડે વાતોએ ચડે છે. સેલ્ફી લેનારો અને જોનારો બંને નજીક હોવા છતાં દૂર જાય છે. જેને બધું જ સ્થિર કરી દેવું છે. બધું જ કોઈકની જોડે સ્થગિત કરી દેવું છે એના માટે છે, સેલ્ફી! સંબંધોથી થાકી જઈને એના એ જ સંબંધો જોડે સેલ્ફી પડાવીને આપણા સ્મિતને વર્ષોથી ઉંમરના ઉઝરડા પડ્યા છે. સાચો સેલ્ફી તો સમય પાડે છે. ફોટામાં હોય તોય ન દેખાય! હાથમાં બંધાય પણ બાંધી ન શકાય આ પુસ્તકની કવિતા અને એનો આસ્વાદ હૃદયમાં કેદ થયેલા સમય સાથે ચૂપચાપ આપણે જ આપણને ઊજવી શકીએ એવો જોવા જેવો ક્લિક કરે છે… સમય સાથે સેલ્ફી


There have been no reviews